બર્થડે / કેમ આટલું સોનું પહેરે છે બપ્પી દા, ઘરના આ સભ્ય પાસે છે તેમનાથી પણ વધારે સોનું

Bappi Lahiris wife has more gold than him Know why he wears so much gold

બોલિવૂડના ઘણાં કલાકારોએ તેમની કળાના માધ્યમથી લોકોના દિલમાં રાજ કર્યું છે, પણ તેમાંથી કેટલાક કલાકાર એવા પણ છે જેઓ ટ્રેન્ડ સેટર સાબિત થયા છે. તેમાંથી જ એક છે બપ્પી લહેરી. બપ્પી દાએ ઘણો લાંબો સમય બોલિવૂડમાં કામ કર્યું છે. શરૂઆતમાં તેમની ગાયકી ઘણાં લોકોને પસંદ નહોતી આવી પરંતુ, જેમ-જેમ સમય પસાર થતો ગયો તેમના ગીતોએ ખલબલી મચાવી દીધી. બપ્પી દાના નામની સાથે 2 વસ્તુઓ હમેશાં જોડાયેલી છે. પહેલી તેમનું યૂનિક મ્યુઝિક અને બીજું બપ્પી દાનો ગોલ્ડ પ્રત્યેનો પ્રેમ. જેના વિશે બધાં જાણે છે. જેથી આજે તેમના જન્મદિવસ પર અમે જણાવી રહ્યાં છે કેમ બપ્પી દા આટલું સોનું પહેરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ