અસ્મિતા / અંબાજીના દાંતામાં આખુ નગર દટાયુ હોવાની આશંકા, મળી આવી 822 વર્ષ જૂની મૂર્તિઓ

banskantha ambaji danta 822 years old mythical statues found by Archaeological Department

દાંતા નજીક વશી ગ્રામ પંચાયતના કબ્જામાં આવેલ દીવડી ગામની સીમમાં પ્રાચીન ચામુંડા માતાનું મંદિર આવેલું છે. જેની આગળના ભાગમાં ગાડાં બાવળનું સામ્રાજ્ય છવાઇ જવા સાથે જમીન પણ ઊબડખાબડ હતી. ત્યાંથી 822 વર્ષ જૂની મૂર્તિઓ મળી આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ