Shu Plan / ગાયો માટે 5 સ્ટાર સુવિધા, કરોડપતિએ સર્વસ્વ છોડી અમદાવાદમાં દેશની નં.1 ગૌશાળા બનાવી

ગૌશાળામાં જવાનું કોઈ કહે તો થોડીવાર વિચાર આવે ત્યાં શું જોવા જેવું હશે...પરંતુ અમદાવાદમાં એક એવી ગૌશાળા આવેલી છે જ્યાં જોવા જેવું જ નહીં પરંતુ ઘણુ બધુ શિખવા અને જીવનમાં ઉતારવા જેવું છે, તો ક્યાં આવી છે આ ગૌશાળા તેના વિશે વિગતવાર જાણકારી મેળવવા ઈચ્છતા હોવ તો..જુઓ Shu Plan

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ