વિરોધનો વંટોળ / છેલ્લા 25 વર્ષથી અમે ભાજપને વોટ આપીને ભૂલ કરી, સુરત મેયરના વોર્ડમાં જ લાગ્યા બેનર

Banners against BJP in Himgiri Society of Surat

સુરતમાં ભાજપના મેયર હેમાલી બોઘાવાલાના જ અડાજણ વોર્ડની હિમગિરી સોસાયટીમાં લાગેલા બેનરોમાં લખ્યું છે કે, અમે ભાજપને વોટ આપીને ભૂલ કરી છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ