નિવેદન / મનમોહનસિંહ-રઘુરામ રાજનના સમયમાં બેન્કિંગની સૌથી કપરી સ્થિતિ : નિર્મલા સિતારમણ

Banks'

નાણા મંત્રી નિર્મલા સિતારમણને અર્થતંત્રને લઈને પૂર્વ પીએમ મનમોહનસિંહ અને પૂર્વ આર.બી.આઈ.ના ગવર્નર રઘુરામ રાજન પર કટાક્ષ કર્યા છે. નિર્મલા સિતારમણને ન્યૂયોર્કમાં કોલંબિયા યૂનિવર્સિટીની સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ એન્ડ પબ્લિક અફેયર્સના એક લેક્ચરમાં આ કટાક્ષ કર્યો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ