બેંકિંગ / બેંકોને આ ભૂલ પડશે ભારે, જો ATMમાંથી પૈસા નહીં ઉપડે તો કરવું પડશે આ કામ નહીંતર...

Banks will now give CCTV footage of ATMs to consumers common man issues

જો તમારા એટીએમમાંથી પૈસા ન નીકળે અને ખાતામાંથી પૈસા કપાઈ જાય તો નિયમો અનુસાર બેંકે ગ્રાહકોને એટીએમ સીસીટીવી ફુટેજ ઉપલબ્ધ કરાવવું પડશે. આ નિર્દેશ સ્ટેટ કન્ઝ્યુમર કમિશને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઇ)ના નિયમોને ટાંકીને આ કહી છે. કમિશને બેંક પર 25 હજાર રૂપિયા દંડ લગાવવાની સાથે ગ્રાહકને 20 હજાર રૂપિયા ઓક્ટોબર 2015થી લઈને અત્યાર સુધી છ ટકા વ્યાજ સાથે પરત આપવા આદેશ આપ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ