રજા / મોટા સમાચાર: 13 દિવસ બંધ રહેવાની છે આ શહેરોની બેંકો, વિગત જાણી લો નહીંતર ધક્કો થશે

banks will be closed in these cities for the next 13 days due to the festival check full list-

દેશભરમાં નવરાત્રિની સાથે તહેવારોની સિઝનનો પ્રારંભ થયો છે. આ દરમ્યાન કેટલાંક દિવસ બેંકોમાં સામાન્ય કામકાજ રહેશે નહીં. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની વેબસાઈટ મુજબ, દેશભરમાં 13 દિવસ બેંકો બંધ રહેશે. જોકે, આ 13 રજા અલગ-અલગ રાજ્યોમાં આપવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ