તમારા કામનું / આજથી જ પતાવી લો બધા જરૂરી કામ! ડિસેમ્બરમાં કુલ 13 દિવસ બંધ રહેશે બેંકો, જાણો તમારા શહેરની હોલિ ડે લિસ્ટ

Banks will be closed for 13 days in December know your citys holiday list

ડિસેમ્બરમાં જો તમારૂ બેંક સાથે જોડાયેલું કોઈ જરૂરી કામ છે તો તેની પહેલાથી જ પ્લાનિંગ કરી લો. ડિસેમ્બર મહિનામાં કુલ 13 દિવસ બેંકો બંધ રહેશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ