ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

બંધ / 3 દિવસમાં કરી લો બેંકના તમામ જરૂરી કામ, આ 5 દિવસ સુધી બેંક રહેશે બંધ

Banks to remain shut for 5 days due to strikes, holidays,manage your cash in 3days

26-29 સપ્ટેમ્બર સુધી બેંકો બંધ રહેશે અને 30 સપ્ટેમ્બરે અર્ધવાર્ષિક સમાપન હોવાના કારણે બેંક ખુલ્લી રહેશે પણ કોઈ ટ્રાન્ઝેક્શન થઈ શકશે નહીં. નવરાત્રીની શરૂઆત 29 સપ્ટેમ્બરથી થઈ રહી છે. તેની સાથે જ તહેવારની સિઝન પણ શરૂ થશે. નવરાત્રિ અને દિવાળીની ખરીદીમાં લોકો જોડાઈ જશે, આ સમયે આપને ખરીદીમાં રોકડની તકલીફ ન પડે માટે પહેલેથી જ વ્યવસ્થા કરી લો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ