બેંકિંગ ન્યૂઝ / દેશભરની બેંકો જાન્યુઆરીમાં આ 10 અલગ-અલગ દિવસે બંધ રહેશે, જાણો ગુજરાતમાં ક્યારે રજા?

banks to remain closed january 2020 checkout details

નવા વર્ષની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે પહેલાં દિવસે એટલે કે 1 જાન્યુઆરી 2020ના રોજ બેંક બંધ રહી હતી. આ સાથે આ મહિનાની વાત કરીએ તો બેંક કુલ 10 દિવસ બંધ રહેશે. એવામાં તમે તમારા કામ વેળાસર પતાવી લો તે જરૂરી છે. આવું છે જાન્યુઆરી મહિનાનું બેંકનું રજાઓનું લિસ્ટ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ