ફેરફાર / આ બેંકોમાં 2 નિયમોમાં આવી રહ્યા છે ફેરફાર, જાણો કઈ તારીખથી લાગૂ થશે નિયમ અને તમને શું થશે અસર

banks to increase cash handling charges from august 1 minimum balance limit

અનેક બેંકો પોતાની નાણાંકીય સ્થિતિ અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનને વધારવા માટે 2 નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. મળતી માહિતી અનુસાર આ નિયમો 1 ઓગસ્ટથી લાગૂ પડશે. આ તારીખથી બેંક એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ પર ચાર્જ લગાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે બેંક 3 ફ્રી ટ્રાન્ઝેક્શનની સુવિધા આપશે. બેંક ઓફ મહારાષ્ટ્ર (Bank of Maharashtra), એક્સિસ બેંક (Axis Bank), કોટક મહિન્દ્રા બેંક (Kotak Mahindra Bank) અને આરબીએલ બેંક (RBL Bank)માં આ નિયમો 1 ઓગસ્ટથી લાગૂ થશે. નિયમ લાગૂ નહીં કરવા પર ખાતાધારકો પાસેથી દંડ પણ વસૂલવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ