સુવિધા / હોમ લોનના હપ્તાને લઈને આવી શકે છે મોટી ખુશખબર, બેંકો કરી રહી છે આ વિચારણા

Banks Plan Emi Deferment For Home Loan Restructuring

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સહિત ઘણી બેંકો હવે હોમ લોનને રીસ્ટ્રક્ચર કરવા અંગે વિચારણા કરી રહી છે, જેમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના મોરટોરિયમ હોવા છતાં, હોમ લોનનો સમયગાળો બે વર્ષથી વધારવામાં આવ્યો નથી. બેંકો જે વિકલ્પો પર વિચારણા કરી રહી છે તેમાં કેટલાક મહિનાની ઇએમઆઈ લંબાવવાનો સમાવેશ કરવામાં આવી શકે છે. સાથે જ કેટલાક હપ્તાને આગળ લંબાવી દેવા અંગે પણ વિચારણ ચાલી રહી છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ