નાણાંકીય કટોકટી / યસ બેંક બાદ વધુ એક સમૂહ પર ઘેરાયા સંકટના વાદળો

banks exposure to indiabulls group at rs 27580 crore

છેલ્લા એક વર્ષથી સંકટમાં ચાલી રહેલી ઈન્ડિયાબુલ્સ ગ્રુપમાં બેંકોના આશરે 27 હજાર 580 કરોડ રૂપિયા ફસાયા છે. જે લોન અને નોન કનવર્ટેબલ ડિબેન્ચરના રૂપમાં છે. ઈન્ડિયા બુલ્સના પ્રમોટર નાણાકીય અનિયમિતતાના આરોપોનો સામનો કરી રહ્યા છે. સૌથી વધુ રૂપિયા ભારતીય સ્ટેટ બેંકના છે જેના 8 હજાર 100 કરોડ રૂપિયા દાવ પર લાગ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ