નિયમ / હવે બેંકમાં પૈસા જમા કરવા કે ઉપાડવા પર આટલા રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે, લાગુ થઈ ગયો છે આ નિયમ

banks begin levying charges on deposits and withdrawals during bank holidays non business hours

1 નવેમ્બર, 2020થી અનેક નવા બેન્કિંગ નિયમો અમલમાં આવ્યા છે. કેટલીક બેંકોએ બેંકની રજાઓ અને નોન-બિઝનેસ અવર્સ દરમિયાન કેશ ડિપોઝિટ કરવા અથવા ઉપાડવા પર ગ્રાહકો પાસેથી ચાર્જ લેવાનું શરૂ કર્યું છે. જોકે, જન ધન ખાતાધારકોને આ નિયમોથી રાહત મળી છે અને તેમને કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ