કામની વાત / FD કરાવનારા માટે જરૂરી વાત, 3 દિવસમાં આ પેપર જમા કરાવો, નહીં તો થશે મોટું નુકસાન

Banking News sbi pnb icici bank fd  last date for submission of form 15g 15h

જો તમે પણ બેંક કે પોસ્ટ ઓફિસમાં FD કરાવી છે તો તમારે ઝડપથી ફોર્મ 15G અને 15H જમા કરાવવાનું રહેશે. જો તમે 3 દિવસમાં આ ફોર્મ જમા નહીં કરાવો તો તમારા વ્યાજમાંથી ટીડીએસ કાપી લેવામા આવશે. આ ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ 7 જુલાઈ છે. આ બંને ફોર્મને ટેક્સથી બચવા માટે ટેક્સપેયર્સ ભરે છે. કેન્દ્ર સરકારે લૉકડાઉનના કારણે સામાન્ય લોકોને આવતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આ બાબતે રાહત આપી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ