બેંકિંગ / આ સપ્તાહમાં સતત ત્રણ દિવસ બંધ રહેશે બેંકો, પતાવી લેજો જરૂરી કામ નહીંતર પડશે ધક્કો

Bank will closed for three consecutive days in december 2020

જો તમે આ સપ્તાહમાં બેંકથી જોડાયેલ કોઈ જરૂરી કામ કરવાનું વિચારી રહ્યાં છો તો તમને જણાવી દઈએ કે બેંકોની સતત 3 દિવસ રજાઓ પડવાની છે. જેથી તમે 24 ડિસેમ્બર સુધી ફટાફટ તમારા જરૂરી કામ પતાવી લેજો નહીંતર પછી રાહ જોવી પડશે, કારણ કે બેંકો બંધ રહેવાની છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ