ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

આક્રોશ / સરકારે કરેલાં 10 બેંકોના વિલીનીકરણ સામે કર્મચારી સંગઠનો ખફા, 2 દિવસની હડતાળ, અબજોના વ્યવહારો ઠપ

Bank unions threaten 2-day strike from September 26

સરકારે કરેલાં 10 બેંકોના વિલીનીકરણ સામે કર્મચારી સંગઠનો નારાજ થયા છે. તેઓએ 2 દિવસની દેશવ્યાપી હડતાળનું એલાન કર્યું છે. જેના કારણે અબજોના વ્યવહારો ઠપ થશે. આ સાથે જ 2 દિવસની રજા પણ જોડાઈ જતી હોવાના કારણે સતત 4 દિવસ સુધી બેંકો બંધ રહેશે અને લોકોને મુશ્કેલી પડી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ