હળતાલ / આજે બેંકનું કામ હોય તો પતાવી લેજો, નહીંતર કાલે ધક્કો પડશે

 Bank strike on January 8 ATMs, branch services likely to take a hit

આવતીકાલે દેશભરમાં વિવિધ ટ્રેડ યુનિયન દ્વારા હડતાળની જાહેરાત કરવામાં આવી છે. તેમનો દાવો છે કે મોદી સરકારની આર્થિક નીતિ દેશના સામાન્ય વર્ગ અને શ્રમિકોના વિરોધમાં છે. 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયને હડતાળની જાહેરાત કરતાની સાથે જ એક સંયુક્ત નિવેદન જાહેર કર્યું. જેમાં તેમણે કહ્યું કે હડતાળમાં તેમને 25 કરોડ લોકોનો સાથ મળશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ