હડતાળ / બેંક હડતાળમાં ગુજરાતના 60 હજાર કર્મચારી જોડાશે, અબજોનો બેંક વ્યવહાર ઠપ્પ

Bank Strike Bank Employee Unions Call Strike On January 31, February 1

દેશભરમાં સરકારી બેંકની હડતાળ છે. પગાર વધારો, સમય નિર્ધારણ મુદ્દે બેંક હડતાળ કરાઈ છે. પરિવારને પેન્શન આપવાની માંગ સાથે બેંક કર્મીઓની હડતાળે. બેંક હડતાળમાં ગુજરાત 60 હજાર કર્મચારી જોડાશે. રાજ્યમાં આજથી બેન્કોની બે દિવસની હડતાળ છે. ત્યારે ગુજરાતમાં કરોડોના ક્લિયરિંગસ અટવાશે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ