તમારા કામનું / સરકારી બેંકોમાંથી પ્રાઈવેટ બેંક થશે દેશની આ 3 મોટી PSU બેંક, જાણો શું થશે ગ્રાહકોનું?

bank privatization latest news niti aayog recommends privatisation of 3 public sector bank uco bom and psb

ભારત સરકાર પોતાના અડધાથી વધારે પબ્લિક સેક્ટર બેંકોને પ્રાઈવેટ કરવાની યોજના બનાવી રહી છે. યોજના એ છે કે તેમની સંખ્યામાં ઘટાડીને 5 પર કરી દેવામાં આવશે. જોઈ હવે આ માટે શું છે નવી નીતી. જે તે બેંકના ગ્રાહકોનું શુ થશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ