કામની વાત / આ બૅન્કમાં ખાતું હોય તો ટાઈમિંગ નોંધી લેજો, બે દિવસ સુધી આટલા કલાક બંધ રહેશે સર્વિસ

bank of india customers would not get banking services between 23 to 24 october for few hours

જો તમે જાહેર ક્ષેત્રની બેંક ઓફ ઈન્ડિયાના ગ્રાહક છો તો આ તમારા માટે કામના સમાચાર છે. તમે 23 ઓક્ટોબરથી 24 ઓક્ટોબરની વચ્ચે થોડા કલાકો માટે અમુક જરૂરી બેન્કિંગ સર્વિસનો ફાયદો લઇ શકશો નહીં. બેંક આવુ ટેકનોલોજી અપગ્રેડ કરવા માટે કરી રહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ