ફેરફાર / 1 જૂનથી આ બેંક બદલી રહી છે Cheque Paymentને લઈને નિયમ, જાણો તમને શું થશે મુશ્કેલી

bank of baroda starting positive pay system from 1st june to offer protection against cheque fraud

બેંક ઓફ બરોડા આવનારા મહિનાની શરૂઆતથી પોઝિટિવ પે સિસ્ટમની શરૂઆત કરવા જઈ રહ્યું છે, જેના આધારે 50 હજારથી વધારેના ચેક પેમેન્ટને માટે ફરીથી કન્ફર્મેશન કરવાનું રહેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ