નોકરી / આ બેંકમાં બિઝનેસ હેડ સહિતના અનેક પદ પર છે વેકેન્સી, જાણો અરજીની લાસ્ટ ડેટ અને કરી લો એપ્લાય

bank of baroda recruitment 2021 vacancy of business head and and other posts sarkari naukri

બેંક ઓફ બરોડાએ ઈન્વેસ્ટર રિલેશન્સ અને ડેપ્યુટી હેડ, ઈન્ટર્નલ કંટ્રોલ એન્ડ ફાઈનાન્સ ગર્વનેન્સના પદ માટે અરજી બહાર પાડી છે. આ પદ માટે યોગ્યતા સીએ અને એમબીએ પાસે માંગવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ