ઓફર / ઘર-કાર ખરીદનારાઓ માટે ગુડ ન્યૂઝ, BOB સહિત 3 મોટી બેન્કોએ ગ્રાહકોને આપી ભેટ

bank of baroda oriental bank of commerce union bank of india mclr home auto loan

નવા વર્ષે જો આપ ઘર અથવા કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આપના માટે એક સારી તક છે. વાત એમ છે કે, બેન્ક ઓફ બરોડા સહિત 3 મોટી બેંકોએ ગ્રાહકોને ભેટ આપી છે. તેના હેઠળ લોન પર વ્યાજદર ઓછુ થઇ ગયું છે. અહીં જાણીએ બેંકોની ઓફર્સ વિશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ