સ્પેશિયલ ઓફર / સસ્તામાં ઘર ખરીદવુ હોય તો તમારી પાસે છે ઉત્તમ તક, BOBએ જુઓ શું કરી જાહેરાત

bank of baroda is give golden opportunity to buy property 22 october 2021 check all details

બેન્ક ઓફ બરોડા ફરી એક વખત પોતાના ગ્રાહકો માટે સ્પેશિયલ ઓફર લઇને આવ્યું છે. જેમાં તમને સસ્તામાં ઘર ખરીદવાની તક મળી રહી છે. જો તમે પણ ફેસ્ટિવલ સિઝન દરમ્યાન ઘરનુ ઘર ખરીદવાનું આયોજન કરી રહ્યાં છો તો આ ઉત્તમ તક છે.

બ્રેકિંગ ન્યૂઝ