જાહેરાત / 10 બૅંકોનું મહામર્જર, જાણો તમારા પર શું પડશે અસર?

bank merger 10 psb will be merged know impact on customers

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે સરકારી બેન્કોના મેગા કંસોલિડેશન પ્લાનની જાહેરાત કરી, જે બા દેશમાં સરકારી બેન્કોની સંખ્યા વર્તમાન 27થી ઘટીને 12 રહી જશે. આ મેગા કંસોલિડેશનની અસર દરકે એ વ્યક્તિ પર પડી શકે છે. જેમનું આ બેન્કોમાં સેવિંગ એકાઉન્ટ અથવા ફિક્સ્ડ ડિપોઝિટ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ