બેંક હોલિડે / જૂનમાં 9 દિવસ બેંકો બંધ રહેવાની છે, અહીંજોઈ લો લિસ્ટ નહીં તો પડશે ધક્કો

Bank Holidays List In June 2021 check when banks will be closed in June month here is full list

કોરોના વાયરસની બીજી લહેરથી દેશભરમાં હાહાકાર મચ્યો છે. એવામાં સ્થિતિને જોતાં લગભગ તમામ બેંકોએ પોતાના ગ્રાહકોને ઓનલાઇન સર્વિસની સુવિધાઓ આપી છે, જેથી તેમને બ્રાન્ચના ધક્કા ન ખાવા પડે.

બ્રેકિંગ ન્યૂઝ