કામની વાત / સપ્ટેમ્બર મહિનામાં આટલા દિવસ બેંક રહેશે બંધઃ પ્લાન કરી લો તમારા કામ, RBIએ જાહેર કરી તારીખો

bank holidays in september 2020 banks will remain closed for 12 days in september

RBIએ સપ્ટેમ્બર 2020માં બેંકની રજાઓનું લિસ્ટ જાહેર કર્યું છે. આ લિસ્ટના આધારે બેંકો 12 દિવસ બંધ રહેશે. આ રજાઓમાં શનિવાર અને રવિવારની રજાઓ પણ સામેલ છે. તો જાણો કયા દિવસોએ બેંકો રહેશે બંધ. આ લિસ્ટના આધારે પ્લાન કરી લો તમારા કામ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ