કામની વાત / તહેવારોના કારણે નવેમ્બરમાં આટલા દિવસો બેંકો રહેશે બંધ, ઝડપથી પતાવી લો તમારા મહત્વના કામ

 bank holidays in november 2020 in india

નવેમ્બર મહિનો તહેવારોનો મહિનો હોવાના કારણે આ મહિનામાં બેંકમાં કુલ 15 દિવસની રજા રહેવાની છે. કરવા ચૌથ, દિવાળી, લક્ષ્મીપૂજા, ગુરુ નાનક જયંતિ, ભાઈબીજ, છઠપૂજા જેવા ખાસ તહેવારોમાં બેંક બંધ રહેશે. આ સિવાય રવિવાર અને બીજા શનિવાર અને સ્થાનિક રજાઓ મળીને કુલ 15 દિવસ બેંક બંધ રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ