તમારા કામનું / ઓક્ટોબરના લાસ્ટ વિકમાં રજાઓ જ રજાઓ! આટલા દિવસ બંધ રહેશે બેંકો, પતાવી લો જરૂરી કામ

bank holidays in month of october check list

ઓક્ટોબર મહિનાના બાકીના દિવસોમાં બેંકો ઘણા દિવસો સુધી બંધ રહેવાની છે. આમાં સાપ્તાહિક રજાઓ અને અલગ અલગ રાજ્યોના રિઝનલ તહેવારો વગેરેનો સમાવેશ થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ