કામની વાત / જાન્યુઆરી 2021માં બેંકોમાં છે લાંબી રજાઓ, આજથી જ પ્લાન કરી લો નવા મહિનાના કામની યાદી

bank holidays in january 2021 here is complete list of january 2021 will remain closed

ભારતીય રિઝર્વ બેંકે જાન્યુઆરી 2021 માટેની નવી રજાઓ જાહેર કરી દીધી છે. આ તારીખો અનુસાર આ વખતે બેંકોમાં 8 દિવસ કોઈ કામકાજ થશે નહીં. આ સિવાય બીજા અને ચોથા શનિવાર અને રવિવારના દિવસોએ પણ બેંકો બંધ રહેશે. તો જાણો કઈ તારીખોએ નવા મહિને બેંકમાં રહેશે રજા. તમારે આ દિવસો પહેલાં તમારા જરૂરી કામ પતાવવાના રહેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ