એલર્ટ / 3 દિવસમાં જ પતાવી લો બેંકના તમામ કામ, આટલા દિવસો બેંક રહેશે બંધ

bank holidays in january 2020 here is check-rbi bank holiday list 2020 check full list bank strike 31 jan and 1st feb 2020

જો તમારે બેંક સાથે જોડાયેલા કોઈ પણ કામ બાકી છે તો તમે તેને આ 3 દિવસમાં પતાવી લો તે જરૂરી છે. તેની પાછળનું કારણ છે કે બેંક કર્મચારીઓના સંગઠનોએ વેતન સુધારને લઈને 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીએ બેંક હડતાળ જાહેર કરી છે. જ્યારે 2 ફેબ્રુઆરીએ રવિવારની રજાના કારણે બેંક બંધ રહેશે. એટલે કે શુક્રવારથી રવિવાર સુધી બેંક બંધ રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ