બેંક હોલિડે / ડિસેમ્બરમાં આટલા દિવસ બંધ રહેશે બેંક, જલ્દી જ પતાવી લેજો તમારા દરેક કામ

bank holidays december 2020 bank will be closed for so many days in december this day will work

વર્ષ 2020નો છેલ્લો મહિનો એટલે કે ડિસેમ્બરમાં 14 દિવસ સુધી બેંકો બંધ રહેશે. તહેવારો અને વીકલી રજાના કારણે બેંકો લગભગ અડધો મહિનો બંધ રહેશે. આ રજાઓ અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ રહેશે. તો જાણો તમારે કયા દિવસે બેંક જઈને તમારા જરૂરી કામ કરવાના રહેશે અને કયા દિવસે બેંકમાં જવાથી ધક્કો પડશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ