બેન્ક / જાન્યુઆરી 2020માં આટલા દિવસ બંધ રહેશે બેન્કો, આ પહેલાં જ પતાવી લેજો તમારા કામ

Bank Holidays 2020 Indian banks to remain closed on these dates

જો તમે આગામી જાન્યુઆરી મહિનામાં બેન્કના કેટલાક કામ કરવાનું પ્લાનિંગ કરતા હો તો યાદ રહે કે 2020ના નવા વર્ષમાં જાન્યુઆરી મહિનામાં 10 દિવસ બેન્કો બંધ રહેશે. એટલા માટે બેન્કને લગતા કામ તાત્કાલિક આટોપી લેવા જોઇએ.

બ્રેકિંગ ન્યૂઝ