લૉકડાઉન / અનલૉક 1માં પણ આ મહિને આટલા દિવસ બેંક રહેશે બંધ, ઝડપથી પતાવી લેજો તમારા તમામ કામ

bank holiday list of june 2020 know how many days banks will be closed

દેશભરમાં આજથી 30 જૂન સુધી અનલૉક-1 લાગૂ થયું છે. 4 ચરણ બાદ દેશમાં લૉકડાઉનને અનલૉક કરવાના આગેશ આપવામાં આવ્યા છે. આ સમયે જૂન મહિનામાં પણ બેંકમાં કુલ 7 દિવસની રજા રહેશે. તમે પણ આ તારીખો માર્ક કરી લો અને સાથે જ તમારા અગત્યના કામ ઝડપથી પતાવી લો તે જરૂરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ