બેંકિંગ / Lockdown 5.0: જૂનમાં આટલા દિવસ બંધ રહેશે બેંકો, પતાવી લેજો બેંકના કામ

bank holiday list of june 2020 know how many days bank closed rbi bank holiday list

કોરોના વાયરસના વધતાં પ્રકોપને રોકવા માટે મોટાભાગના રાજ્યોમાં 1થી 30 જૂન સુધી લોકડાઉન 5 લાગુ કરી દેવામાં આવ્યું છે. જોકે, દેશભરમાં 1 જૂનથી 30 જૂન સુધી અનલોક-1 પણ લાગુ કરવામાં આવ્યું છે અને હવે દેશમાં લોકડાઉનને અનલોક કરવા માટેની માર્ગદર્શિકા અમલમાં આવી છે. આ અંતર્ગત દેશભરમાં ઘણાં પ્રકારની છૂટ આપવામાં આવી છે. જો તમારા બેંકિંગ સંબંધી કોઈપણ કામ અટકેલાં હોય તો પતાવી લેજો, કારણ કે જૂનમાં આટલા દિવસ બેંકો બંધ રહેવાની છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ