રજા / Bank Holiday : ઑક્ટોબરમાં 21 દિવસ બૅંકો રહેશે બંધ, જાણો તમારા શહેરમાં ક્યારે

bank holiday list october 2021 banks to remain close 21 days in october

ઓક્ટોબર 2021માં દેશના અલગ-અલગ વિસ્તારોમાં બેંક 21 દિવસ બંધ રહેવાની છે. જેમાં બીજા અને ચોથા શનિવાર અને રવિવારની રજાનો પણ સમાવેશ થાય છે. ઓક્ટોબર મહિનામાં ગાંધી જયંતિ, વાલ્મિકી જયંતી, નવરાત્રિ, દશેરા, ઈદ-એ-મિલાદ જેવી ઘણી રજા આવી રહી છે, જે દિવસે બેંકોમાં રજા રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ