હોલિડે / માર્ચમાં 14 દિવસ બેંક રહેશે બંધ, હડતાળ અને હોળીને કારણે સતત 6 દિવસ બેંકમાં રહેશે રજા

bank holiday list march month bank holidays 2020 banks will be closed for 14 days in march

માર્ચ મહિનામાં કુલ 14 દિવસ બેંકમાં કામ થશે નહીં. માર્ચમાં 1, 8, 15, 22, 29 તારીખે કુલ પાંચ રવિવારે બેંક બંધ રહેશે. 10 માર્ચે હોળી અને 25 માર્ચે ગુડીપડવાના કારણે તથા 11થી 13 માર્ચ સુધી હડતાળના કારણે બેંક બંધ રહેશે. જાણો કયા દિવસે કયા કારણે બેંક રહેશે બંધ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ