હોલિડે / ફેબ્રુઆરી મહિનામાં અલગ અલગ આ 12 દિવસ બેંક રહેશે બંધ, ઝડપથી પતાવી લો તમારા કામ

bank holiday in february bank will be close for 12 days in february 2020

ફેબ્રુઆરી મહિનાની શરૂઆત બેંકની હડતાળની સાથે થઈ છે. આ મહિનામાં અલગ અલગ જગ્યાઓએ 12 દિવસ બેંક બંધ રહેશે. ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBIએ આ મહિનામાં બેંકની રજાઓનું લિસ્ટ જાહેર કર્યું છે. જેના કારણે બેંકના ગ્રાહકોને મુશ્કેલીઓ પડી શકે છે. જો તમારા બેંક સંબંધી કોઈ પણ કામ હોય તો તમે આ તારીખોને ધ્યાનમાં રાખીને પતાવી લો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ