એલર્ટ / ઓગસ્ટ મહિનામાં તહેવારોના કારણે આ 15 દિવસ બેંક રહેશે બંધ, ઝડપથી પ્લાનિંગથી પતાવી લેજો તમારા કામ

bank holiday in august 2020 government holiday list check list when banks are closed

ઓગસ્ટ મહિનો તહેવારોથી ભરપૂર છે. જન્માષ્ટમી, રક્ષાબંધન, બકરીઈદ અને અન્ય અનેક તહેવારોની સાથે શનિવાર અને રવિવારની રજાને જોતાં આ મહિને કુલ 15 દિવસ બેંકો બંધ થવાની છે. RBIની વેબસાઈટમાં તમે આ લિસ્ટની ખાતરી કરી શકો છો. આ સિવાય બેંકના સમયમાં પણ કોરોનાના કારણે કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. તો તમે થઈ જાઓ એલર્ટ અને પ્લાન કરી લો તમારા બેંકના તમામ કામકાજને.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ