કામની વાત / ફટાફટ પતાવી લો બેંકના તમામ જરૂરી કામ, આવનારા 10 દિવસ બેંક રહેશે બંધ, જાણો રજાની તારીખો

bank holiday alert banks will remain closed from march 27 to april 4 check details

જો તમારે આવનારા દિવસોમાં બેંકના કામ છે તો જલ્દી પતાવી લેજો. તહેવાર અને શનિ- રવિના કારણે 27 માર્ચથી 4 એપ્રિલમાં 2 દિવસ જ બેંક ચાલુ રહેશે.

બ્રેકિંગ ન્યૂઝ