પ્રપોઝલ / સરકારી બેંકના કર્મચારીઓ માટે ખુશખબર, હવે પગાર સાથે મળી શકે છે આ.....

bank employee variable pay

સરકારી બેંકના લગભગ આઠ લાખ કર્મચારીઓને આવતા વર્ષે પગારની સાથે પરફોર્મન્સ-લિંકડ ઇન્સેટિવ (PLI) મળી શકે છે. આ અગાઉ બેંકોના મેનેજમેન્ટે વેરિએબલ પે અથવા પરફોર્મન્સ-લિન્કડ પેનું પ્રપોઝલ આપ્યું હતું. વેરએબલ પે પ્રાઇવેટ સેકટરના બેંકના કર્મચારીઓને પહેલાથી જ મળી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ