ચર્ચા / બેંકમાં બચત ખાતાની જમા રકમ પર વધશે વીમાની સુરક્ષા, નાણામંત્રીએ કહી આ વાત

Bank deposit insurance cover to be hiked regulation on co operative banks soon said Sitharaman

બેંકોમાં સતત થઈ રહેલા કૌભાંડના કારણે સામાન્ય માણસોના રૂપિયા ડૂબી જવાની ઘટનાઓ જોવા મળી રહી છે. સરકાર બેંકમાં જમા રકમ પર ઇન્શ્યોરન્સની ગેરેંટીની મર્યાદા વધારવાની તૈયારી કરી રહી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ