પ્રોસેસ / બેંક ગ્રાહકો માટે રાહતના સમાચાર, લોકડાઉનમાં સમયસર ભરી હશે EMI, તો આજથી મળશે આ ફાયદો

bank customers who paid emi on time in lockdown now cashback started from today emi waiver loan moratorium rbi supreme court

દેશની દરેક બેંકોએ લોન મોરેટોરિયમની સુવિધાનો ફાયદો લેનારા લેણદારો પાસે વસૂલાયેલા વ્યાજ પર વ્યાજને પરત આપવાનું શરૂ કર્યું છે. બેંક અને નાણાકીય સંસ્થાઓ પાસેથી 2 કરોડ રૂપિયા સુધીના ઉધાર લેનારા કે નાના કારોબારીઓને આજથી કેશબેક મળશે. બેંકની તરફથી તેમને પણ રિફંડ મળશે જેઓએ લોન મોરેટોરિયમ સુવિધાનો લાભ લીધો નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ