મર્જર / દેના બેંક અને વિજયા બેંકનું બેંક ઓફ બરોડમાં થયું વિલનિકરણ, જાણો શું ફાયદો અને અસર?

bank-of-baroda-vijaya-bank-dena-bank-merger

1 એપ્રીલથી દેના બેન્ક અને વિજ્યા બેન્કનુ બેન્ક ઓફ બરોડામાં સમાવેશ થયો. ભારતમાં પહેલી વખત ત્રણ બેકોનું કોન્સોલિડીશેન થયું. બેક ઓફ બરોડા પાવર ઓફ 3ની ક્ષમતા સાથે ભારતની સૌથી મોટી સરકારી બેન્ક બની છે. દેના બેંક અને વિજ્યા બેંકનુ વિલિની કરણ બન્ને નો બેન્ક ઓફ બરોડામાં સમાવેશ કરવામાં આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ