અસર / BOB પોતાની 900 શાખાઓ ઘટાડવાની તૈયારીમાં

Bank of Baroda looks to rationalise 800-900 branches

સાર્વજનિક ક્ષેત્રમાં બેક ઓફ બરોડા દેશભરમાં પોતાની 800 થી 900 શાખાઓ ઘટાડવાની યોજના બનાવી છે. આ પગલું દેના બેંક અને વિજય બેંકના વિલય બાદ ઓપરેશન ક્ષમતામાં સુધારને લઇને ઉઠાવવામાં આવી રહ્યો છે. આ ત્રણેય બેંકોનું વિલિનીકરણ 1 એપ્રિલથી પ્રબાવિત થઇ ગયું છે.

બ્રેકિંગ ન્યૂઝ