બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / બાંગ્લાદેશની સિઝલિંગ એક્ટ્રેસિસ જે બોલિવૂડની સુંદરીઓને પણ આપે છે ટક્કર, જુઓ ફોટો

photo-story

6 ફોટો ગેલેરી

PHOTOS / બાંગ્લાદેશની સિઝલિંગ એક્ટ્રેસિસ જે બોલિવૂડની સુંદરીઓને પણ આપે છે ટક્કર, જુઓ ફોટો

Last Updated: 12:54 PM, 7 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

બોલિવૂડ અભિનેત્રીઓ દુનિયાભરમાં પ્રખ્યાત છે પરંતુ આજે અમે તમને બોલિવૂડની નહીં પણ બાંગ્લાદેશની સુંદર અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ અભિનેત્રીઓ બોલિવૂડની અભિનેત્રીઓને ટક્કર આપી શકે છે.

1/6

photoStories-logo

1. બાંગ્લાદેશી અભિનેત્રીઓ

બાંગ્લાદેશી અભિનેત્રીઓ પણ સોશિયલ મીડિયા પર ઘણી લોકપ્રિય છે. તેના લુક અને ફેશન સ્ટેટમેન્ટને ખૂબ પસંદ કરવામાં આવે છે.(Photos credit: Instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. નુસરત ફારિયા

નુસરત ફારિયા બાંગ્લાદેશની ફેમસ સ્ટાર છે અને તે એક મોડેલ, સિંગર અને રેડિયો જોકી છે અને પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. પોરી મોની

અભિનેત્રી પોરી મોની પણ ખૂબ જ લોકપ્રિય સ્ટાર છે. પોરી મોની રોકટો, મોહઆ સુંદરી જેવી ફિલ્મો માટે જાણીતી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. રફિયાત રાશિદ મિથિલા

રફિયાત રાશિદ મિથિલા એક્ટિંગની સાથે સિંગિંગ પણ કરે છે. તેમની ફિલ્મો બાંગ્લાદેશ અને કોલકાતામાં ઘણી ફેમસ છે અને અભિનેત્રી 2006 થી અભિનય કરી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. બિદ્યા સિંહા સાહા

બિદ્યા સિંહા સાહા મીમે 2008 માં અભિનયની શરૂઆત કરી હતી. પોતાના અભિનયની સાથે સાથે અભિનેત્રી પોતાની સુંદરતાને કારણે પણ લોકો વચ્ચે ચર્ચામાં રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. સાદિયા જહાં પ્રોવા

સાદિયા જહાં પ્રોવા પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં રહે છે. તેણે 2010માં અભિનેતા ઝિયાઉલ ફારુક સાથે લગ્ન કર્યા હતા અને 2011માં બંનેના છૂટાછેડા થઈ ગયા. આ પછી તેણે 2012માં મેહમૂદ સાથે લગ્ન કર્યા પરંતુ 2014માં બંનેના છૂટાછેડા થઈ ગયા.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Actress Photos Bangladeshi Actress

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ