બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / હોટલમાં બ્લૂ ફિલ્મનો ખેલ, 22 વર્ષની યુવતી 2 પુરુષો સાથે ઝડપાતાં મચ્યો હાહાકાર, ખુલ્યું આખું કૌભાંડ
Last Updated: 05:31 PM, 4 February 2025
આસામની રાજધાની ગુવહાટીની એક હોટલમાં બ્લૂ ફિલ્મનું શૂટીંગ કરતી એક ગેંગનો પર્દાફાશ થયો છે. પોલીસે બ્લૂ ફિલ્મ કરનાર 22 વર્ષની યુવતી અને બીજા બે લોકોની ધરપકડ કરી છે. યુવતી બાંગ્લાદેશની હતી અને તે ગેરકાયદેસર રીતે હોટલમાં આવી હતી તેની સાથે બીજા 2 યુવાનો પણ હતા.
ADVERTISEMENT
બ્લૂ ફિલ્મ કરનાર પુરુષો કોણ
જે પુરુષો બ્લૂ ફિલ્મના શુટિંગમાં વ્યસ્ત હતા તેમની ઓળખ શફીકુલ અને જહાંગીર તરીકે થઈ છે, બંને આસામના છે અને મીન અખ્તર નામની યુવતી બાંગ્લાદેશની છે. આ ગેંગે ગુવહાટીના સુપર માર્કેટની એક હોટલમાં રુમ બુક કરાવ્યો હતો. પોલીસે કહ્યું કે હોટલમાં અશ્લીલ વીડિયો ફિલ્માવવાની યોજના ચાલી રહી હતી અને તેઓ વીડિયો વેબ પર અપલોડ કરતાં હતા.
ADVERTISEMENT
યુવતી ગેરકાયદેસર રીતે આવી ભારત
મીન અખ્તર એકલી બાંગ્લાદેશ સરહદ સુધી ગઈ હતી અને નોકરીના ખોટા બહાના હેઠળ ભારતમાં પ્રવેશી હતી. તેણી કથિત રીતે માન્ય વિઝા કે પાસપોર્ટ વિના આસામમાં પ્રવેશી હતી.
મોટા નેટવર્કની આશંકા
આ કેસમાં પોલીસને મોટા નેટવર્કની આશંકા છે. હોટલમાં ઝડપાયેલું બ્લૂ ફિલ્મ કૌભાંડ એક મોટા નેટવર્કનો ભાગ હોવાની પોલીસને આશંકા છે.
બાંગ્લાદેશીઓની ભારતમાં ગેરકાયદેસર એન્ટ્રી
ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રીતે ભારતમાં એન્ટ્રી લઈ રહ્યાં છે અને તેઓ ઘણી અનૈતિક પ્રવતિઓને જન્મ આપી રહ્યાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.