ભારે કરી / 'બહુ ખરાબ ગીત ગાય છે, બંધ થા': સોશ્યલ મીડિયા સ્ટારને ઉઠાવીને લઈ ગઈ પોલીસ, લાખોમાં છે ફૉલોઅર્સ

bangladeshi social media star hero alom interrogated by police asked to stop singing

પોલીસે હીરો અલોમને આ આરોપમાં પકડી લીધો છે કે તે ખૂબ ખરાબ ગાય છે. હીરો અલોમ મુજબ, ગયા અઠવાડિયે પોલીસે તેને માનસિક રીતે હેરાન કર્યો અને તેને ક્લાસિક્લ ગીત ગાવાનુ બંધ કરવા માટે કહેવામાં આવ્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ