ધૂસણખોરી / બાંગ્લાદેશી સૈનિકો મેઘાલયમાં ઘૂસી ગયાઃ સડકનું બાંધકામ અટકાવવા આપી ધમકી

Bangladeshi Border Personnel Intrude into Meghalaya Village

સશસ્ત્ર બાંગ્લાદેશ બોર્ડર ગાર્ડના સૈનિકો ભારતીય વિસ્તારના મેઘાલયમાં ઘૂસી ગયા હતા અને મેઘાલયના પશ્ચિમ જયંતિયા હિલ્સ જિલ્લાના ગ્રામીણોને આંતરરાષ્ટ્રીય સરહદ નજીક ચાલી રહેલ સડક નિર્માણના બાંધકામને અટકાવવા ધમકી આપી હતી. 

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ